માર્ગ દર્શક મંડલ ના સંદેશ | શ્રી અંજાર લોહાણા મહાજન

માર્ગ દર્શક મંડલ ના સંદેશ

  • Home
  • /
  • માર્ગ દર્શક મંડલ ના સંદેશ

મારા વ્હાલા સાથીઓ, જ્ઞાતિબંધુઓ

Name : પીન્ટુભાઇ એન ચંદે
Mobile No : 9825227617
Email Address : president@anjarlohanamahajan.com
Designation : પ્રમુખ
Message :

લગભગ ૨૦૦૦ કુટુંબોનું સંખ્યાબળ ધરાવતો આપણો સમાજ સમસ્ત રઘુવંશી લોહાણા માં એક આગવી ઓળખ ધરાવે છે . શ્રી અંજાર લોહાણા મહાજન અનેક રચનાત્મક પ્રવૃત્તિઓ કરી સમાજને સંગઠનનું બળ પુરું પાડે છે, તેમજ પરિવાર પરિચય વેબ ડેટા બેંક જ્ઞાતિજનોને વિવિધ રીતે ઉપયોગી થશે. આપણા વડીલો અને સમાજ ના સૂત્રધારોએ સખત પરિશ્રમ કરીને સમાજનું સિંચન કર્યું છે જેના ફળસ્વરૂપે આજે આપણે સૌ સમાજ ના સર્વાંગી વિકાસ માટે કટિબદ્ધ બન્યા છીએ. આવો, આપણે સૌ સાથે મળીને તન, મન અને ધનથી સમાજના ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરીએ. આપ સૌના સતત સહકાર ની અપેક્ષા સહ,