News Update

  • Home
  • /
  • News Update

WhatsApp સર્વિસ.

Date:- 17-02-2022
Description:- શ્રી અંજાર લોહાણા મહાજન આપના માટે લાવી રહ્યું છે WhatsApp સર્વિસ આપ WhatsApp દ્વારા સમાજ ના મેસેજ મેળવવા માંગતા હો તો 9824671961 નંબર તમારા ફોન માં સેવ કરી અને એક “hi” મેસેજ કરવાથી આપને શ્રી અંજાર લોહાણા મહાજનના મેસેજ મળતા થઇ જશે. હવેથી દરેક ખુશી ભેટ, સ્મશાન યાત્રા, પ્રાથના સભા (ફોટા સાથે), તથા અન્ય કોઈ સમાચારો WhatsApp દ્વારા જ્ઞાતિજનોને મળશે. પરિવારના દરેક સભ્યને આ મેસેજ મૂકો જેથી દરેક સભ્ય સમાજ સાથે જોડાયેલી રહી શકે જય દરિયાલાલ જય જલારામ