Date:- 29-09-2021
Description:- આપણા રઘુવંશી સમાજનું ગૌરવ શ્રીમતી નીમાબેન આચાર્યની ગુજરાત વિધાનસભાનાં પ્રથમ મહિલા અધ્યક્ષ તરીકે ગૌરવવંતા પદ પર વરણી થયા બાદ તેઓ પ્રથમ વખત કચ્છની મુલાકાતે આવી રહયા છે, ત્યારે તેમનું જાહેર અભિવાદન તા. ૩૦/૦૯/૨૦૨૧, ગુરુવાર સાંજે ૬ - ૩૦ કલાકે, ટાઉનહોલ - અંજાર મધ્યે રાખવામાં આવેલ છે. આ કાર્યક્રમ બાબતે ચર્ચા - વિચારણા અંગે એક બેઠક આજ રોજ રાત્રે ૮ - ૩૦ કલાકે લોહાણા મહાજન વાડી મધ્યે રાખવામાં આવેલ છે. આ મીટીંગમાં અવશ્ય ઉપસ્થિત રહેવા નમ્ર નિમંત્રણ છે.
- અંજાર લોહાણા મહાજન
મીટીંગ બાદ અલ્પાહાર સહુ સાથે લઈશું.