News Update

  • Home
  • /
  • News Update

કોવિડ વેક્સિન બીજો ડોઝ

Date:- 09-08-2021
Description:- વેકસીન બીજો ડોઝ લેવા અંગે શ્રી અંજાર લોહાણા મહાજન તથા અર્બન હેલ્થ સેન્ટર ના સંયુક્ત ઉપક્રમે આયોજન આજ તારીખ 9-8-2021 શ્નાવણમાસના પ્રથમ સોમવારે રોજ 2 ડોસ કોવિશિલ્ડ નો જેમને 84 દિવસ પુરા થઈ ગયા હોય તેમને બપોરે 3 કલાકથી 5 કલાક દરમિયાન ડોઝ લેવા પ્રથમડોઝ લીધાની ચીઠી અથવા આધારકાડઁ ઝેરોક્ષકોપી સાથે લઈ આવવાની રહેશે .સ્થળ: શ્રી અંજાર લોહાણા મહાજનવાડી સવાસરનાકા અંજાર કચ્છ. શ્રી અંજાર લોહાણા મહાજન.