News Update

  • Home
  • /
  • News Update

અડદિયા

Date:- 22-12-2020
Description:- શ્રી જંગલેશ્વર લોહાણા મિત્ર મંડળ આયોજિત મંદિરના લાભાર્થે શિયાળાની સીઝનમાં શુદ્ધ અને સાત્વિક મેવા મસાલા થી ભરપૂર દેશી ઘીના અડદિયા. ભાવ ૪૬૦/- કી. બુકીંગ છેલ્લી તા.૨૩/૧૨/૨૦ બુધવાર ડિલિવરી તા.૨૫/૧૨/૨૦ શુક્રવાર સમ્પર્ક:- શ્રી અંજાર લોહાણા મહાજનવાડી સવાસરનાકા ઓ. ૦૨૮૩૬૨૪૨૭૩૭