News Update

  • Home
  • /
  • News Update

મતદાર યાદી સુધારણા કાર્યક્રમ

Date:- 12-12-2020
Description:- જ્ઞાતિજનો જોગ નમ્ર નિવેદન "મતદાર યાદી સુધારણા કાર્યક્રમ" આગામી નગરપાલિકા ચૂંટણી પહેલાં મતદાર યાદીમાં નવું નામ ઉમેરવા,નામ કમી કરવા,સુધારવા કે સ્થળ બદલવા માટે છેલ્લી તક. તા ૧૩-૧૨-૨૦,રવિવાર સમય સવારે ૧૦:૦૦ થી સાંજે ૫:૦૦ સ્થળ-આપના મતદાન મથકે મળવું,આપના બુથ લેવલ અધીકારીને