News Update

  • Home
  • /
  • News Update

અંજાર નગર પાલિકા ના લિગલ એડવાઈઝર તરીકે નિમણુક

Date:- 03-07-2020
Description:- કચ્છં લોહાણા સમાજના આગેવાન અને અંજાર લોહાણા મહાજન ઉપપ્રમુખ શ્રી સંજયભાઈ દાવડા ને અંજાર નગર પાલિકા ના લિગલ એડવાઈઝર તરીકે સર્વાનુમતે નિયુક્ત થવા બદલ અભિનદન....