News Update

  • Home
  • /
  • News Update

નિશુલ્ક નોટબુક વિતરણ

Date:- 27-06-2020
Description:- સમાજનાં ધોરણ ૧ થી ૧૨ માં અભ્યાસ કરતા વિધ્યાર્થીઓને અખિલ કચ્છ લોહાણા મહાજનનાં સૌજન્યથી નિશુલ્ક નોટબુક વિતરણ આવતી કાલ તા. ૨૮/૦૬/૨૦૨૦, રવિવાર સવારે ૧૦ - ૦૦ કલાકે થી અંજાર લોહાણા મહાજન વાડી મધ્યે. વિધ્યાર્થીઓએ પોતાનું ગુણ પત્રક ઝેરોક્ષ નકલ સાથે રાખવી.