News Update

  • Home
  • /
  • News Update

પાઠ્ય પુસ્તકો

Date:- 16-06-2020
Description:- શ્રી અંજાર લોહાણા સ્વયં સેવક મંડળ દ્વારા જ્ઞાતિના ધોરણ 8 થી 12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ પાઠ્ય પુસ્તકો તા. 17/6/20 થી 19/6/20 સુધી સાંજના 5:30 થી 6:30 દરમિયાન મોટા દરિયા સ્થાન મંદિર પાસે થી મેળવી લેવા. વધુ માહિતી માટે સંપર્ક 9429815509 ખાસ નોંધ: 1.આવતી વખતે ગુણપત્રક ની નકલ સાથે લાવવી 2.હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ફરજિયાત માસ્ક પહેરીને આવવું અને સામાજિક અંતર જળવાય તે બાબતની ખાસ કાળજી લેવી