News Update

  • Home
  • /
  • News Update

નીશુલ્ક નોટબુક નુ વીતરણ

Date:- 12-06-2020
Description:- અંજાર વાગડ રઘુવંશી પરિવાર દ્વારા સમસ્ત લોહાણા પરિવાર ના દીકરા દીકરી માટે ધો ૧ થી ૧૨ માં અભ્યાસ કરતા બાળકો માટે નીશુલ્ક નોટબુક નુ વીતરણ તા.૧૪-૧૫/૬ ના રવિવાર તથા સોમવાર સમય સવારે ૧૧:૦૦ થી ૧:૩૦ સાજે ૪:૦૦ થી ૭:૦૦ સ્થળ ગંગાનાક બહાર ગીરીરાજ ફાઈન્સ હરીશ ટ્રાન્સપોર્ટ ઉપરથી મેળવી લેવો.