News Update

  • Home
  • /
  • News Update

વિધવા પેન્શન યોજના

Date:- 06-06-2020
Description:- " વિધવા પેન્શન યોજના અંગે" જય જલારામ, ગુજરાત સરકારશ્રીની 'ગંગાસ્વરુપ યોજના અંતગઁત ર્અંજાર શહેરના લોહાણા જ્ઞાતિના વિધવા બહેનોને માસિક રુપિયા 1250 મળવાપાત્ર છે .જેમણે વિધવા પેન્શન નું ફોર્મ ભરેલું હોય અને પેન્શન ના મળતું હોય અથવા નવું ફોર્મ ભરવાનું હોય તો માહિતી માર્ગદર્શન માર્ટે રુબરુ તા ૦૮\૦૬|૨૦૨૦ સોમવારથી શ્રી અંજાર લોહાણા સ્વયંસેવક મંડળ, કે/.અજાર લોહાણા મહાજનવાડી રાજેન્દ્ર દેવજીભાઈ કોડરાણી માગઁ સવાસરનાકા અંજારનો સંપર્ક કરવા વિનંતી. સંપર્ક ફોન 02832242737/243939 નોંધ:- કોઈપણ ઉંમરની વિધવા બહેન હોય તેમજ કોઈપણ ઉંમરના તેમના સંતાન હોય તો દરેકને આ સહાય મળવા પાત્ર છે. અંજાર લોહાણા સ્વયંસેવક મંડળ.