News Update

  • Home
  • /
  • News Update

સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ના વર્ગ

Date:- 04-06-2020
Description:- શ્રી અખિલ ગુજરાત કચ્છ વાગડ લોહાણા મહાજન દ્વારા આપણા સમાજના દિકરા-દિકરીઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેવી કે GPSC લેવાતી વિવિધ કોર્સ તથા વર્ગ-૧ અને વર્ગ-૨ ના થતા કોષ ઓનલાઇન વર્ગો ટૂંક સમયમાં શરૂ કરવા જઈ રહ્યા છે જેમાં ધોરણ 12 આર્ટ્સ કોમર્સ સાયન્સ તથા કોલેજમાં કી અન્ય કોષ કરતા હોય તેઓ ટોકન રકમથી આ ઓનલાઇન વર્ગમાં જોડાઈ શકે છે જોડાવા માટે આપેલ નંબર માં સંપર્ક કરવો હિમાંશુ ઠક્કર મો.નં ૯૮૭૯૩૦૧૦૦૪ પિયુષભાઈ ઠક્કર મો નં ૯૪૨૭૧૨૪૨૨૨