Date:- 28-04-2020
Description:- કોરોના મહામારીને ધ્યાને રાખીને દર્દીઓને હાડકાં રોગ સંદર્ભે હોસ્પીટલમાં ન જવું પડે તે માટે ગાંધીધામ તેમજ અંજાર ની ખાનગી હોસ્પિટલે વિનામુલ્યે ટેલિ કન્સલ્ટેશન શરૂ કર્યું છે. શહેર ની ન્યુ લાઈફ હોસ્પિટલ ના ડો. જિગ્નેશ ઠક્કર દ્વારા તા. 3/5 સુધી હાડકાં અને સ્નાયુ ની તકલીફોનું નિદાન ટેલિ કન્સલ્ટેશન દ્વારા કરવા માં આવશે. આ માટે મો. ૯૩૯૮૯ ૭૨૩૨૩ ઉપર સંપર્ક કરી નામ નોંધાવવા પડશે
ડો.જિગ્નેશ ઠક્કર
મો. ૯૩૯૮૯ ૭૨૩૨૩