News Update

  • Home
  • /
  • News Update

કોરોના મદદ

Date:- 22-04-2020
Description:- શ્રી અંજાર લોહાણા મહાજન દ્વારા 'કોરોના' સમયસંજોગોમાં અંજાર શહેરના જ્ઞાતિજનો પરિવારને મદદરુપ થવા બીજા રાઉન્ડની 'રાશનકીટ' મેળવવા માટે રાશનકાડઁ સાથે અંજાર લોહાણા મહાજન કાયાઁલયે સંપર્ક કરવા વિનંતી.