Date:- 25-03-2020
Description:- સર્વ જ્ઞાતિજનો ને પૂજ્ય દરિયાલાલ જયંતિ ની ખુબ ખુબ શુભેચ્છા
આપણે સૌ પોત પોતાના ઘરે રહી કોરોના સામે ની લડત ચાલુ રાખી પૂજ્ય દરિયાલાલ ને પ્રાર્થના કરીયે કે કોરોના સામે પુરા વિશ્વ ને લાડવા ની તાકાત આપે
કો - કોઈ એ
રો - રોડ પર
ના - ના જવું