News Update

  • Home
  • /
  • News Update

અગત્ય ની સૂચના

Date:- 20-03-2020
Description:- અરજન્ટ ઇમરજન્સી સુચના આજથી ગત ઍક માસનાં સમય ગાળામાં આપણા અંજાર શહેર મધ્યે આપણા રઘુવંશીઓનાં પરીવારમાં કોઇ વિદેશ પ્રવાસેથી આવ્યા હોય તો આ અંગેની જાણ તાત્કાલિક અંજાર નગરપાલિકા કચેરી મધ્યે કરવા વિનંતી.