News Update

  • Home
  • /
  • News Update

પ્રાર્થનાસભા મુલત્વી

Date:- 20-03-2020
Description:- વર્તમાન સમયમાં કોરોના વાયરસનાં કારણે ઉભી થયેલ પરિસ્થિતિમાં સરકારશ્રી દ્વારા જાહેર કરવામાં આવેલ માર્ગદર્શિકા તથા મહાજનશ્રી દ્વારા કરવામાં આવેલ વિનંતી અનુસંધાને ઠા. કાંતાબેન તુલસીદાસ મજેઠીયાનાં અવસાન અંગેની લોહાણા મહાજન વાડી મધ્યે રાખવામાં આવેલ પ્રાર્થના સભા મુલત્વી રાખેલ છે, જેની નોંધ લેવા વિનંતી.