News Update

  • Home
  • /
  • News Update

શ્રી દરિયાલાલ જયંતિ

Date:- 18-03-2020
Description:- પૂ શ્રી દરિયાલાલજી જન્મજયંતિ ઉજવણી પ્રસંગ તા. ૨૫ માર્ચ, ૨૦૨૦ પ્રવર્તમાન સંજોગોએ મુલત્વી રાખેલ છે. મંદિરે પ્રાત: પૂજન દશઁન, સવારે ૯ કલાકે ગંગા સાગર કુંડે વરૂણ પુજન, છકડી નોંધ, તથા મંદિરે મહાઆરતીનાં કાર્યક્રમ યથાવત રાખી જ્ઞાતિજનો માટે સુકા પ્રસાદની વ્યવસ્થા મંદિરે રાખેલ છે. જય દરિયાલાલ.