News Update

  • Home
  • /
  • News Update

સામાન્ય સભા

Date:- 07-03-2020
Description:- પૂ.શ્રી દરિયાલાલજીની જન્મજયંતિ તા.૨૫ માચઁ ર૦ બુધવારના ઉજવણી કરવા જ્ઞાતિજનોની સામાન્યસભા તા ૦૭ માચઁ ર૦ શનિવારે રાત્રે ૯.૩૦ ક મહાજનવાડી સવાસરનાકા અંજાર મધ્યે રાખેલ છે જેમાં પધારવા વિનંતી.