Date:- 02-03-2020
Description:- ALM - શ્રી અંજાર લોહાણા મહાજન એપ નું અપડેટ વર્સન ગૂગલ પ્લે સ્ટોર માંથી ડાઉનલોડ કરી નવા ફીચર્સ મેળવો
ડેશબોર્ડ માં હવે થી કુટુંબ માહિતી ઉપરાંત મરણ નોંધ પણ જોઈ શકાશે
તદુપરાંત જન્મ દિવસ ની શુભેચ્છાઓ પણ હવે થી એપ દ્વારા મેળવી શકાશે
નવા સભ્ય ની નોંધણી પણ હવે એપ ના લોગીન પેજ પર થી જ થઇ શકશે
એડમીન એપ્રુવલ બાદ તે સભ્ય એપ માં લોગીન કરી શકશે
મોબાઇલ એપ એડમીન
ALM - શ્રી અંજાર લોહાણા મહાજન